Video / વિરાટ અને અનુષ્કા ઘરમાં ઘૂસી આવ્યો 'ડાયનાસોર', એક્ટ્રેસે શેર કર્યો પતિનો ફની વીડિયો

Anushka sharma makes funny video of virat kohli so nagpur police reacts

દેશભરમાં લોકડાઉન હોવાને કારણે બધાં જ ઘરમાં કેદ થઈ ગયા છે. ત્યારે બોલિવૂડ સેબેબ્સ હોય કે ખેલાડીઓ બધાં જ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. ત્યારે હાલમાં જ વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. તેનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કાએ વિરાટનો આ વીડિયો શેર કર્યો છે જેના પર નાગપુર પોલીસે પણ રિએક્શન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ