બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / અનુષ્કા શર્મા પહેલા 5 રૂપસુંદરીઓ સાથે ચચાર્યું હતું વિરાટનું નામ, લૂકમાં એક જોશોને બીજીને ભુલશો

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / અનુષ્કા શર્મા પહેલા 5 રૂપસુંદરીઓ સાથે ચચાર્યું હતું વિરાટનું નામ, લૂકમાં એક જોશોને બીજીને ભુલશો

Last Updated: 03:00 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વિરાટ કોહલી જ્યારે અનુષ્કા શર્મા સાથે રિલેશનમાં નહતો આવ્યો તે પહેલાં કઈ કઈ અને કેટલી હસીનાઓ સાથે રિલેશનમાં રહ્યો હતો તે તમે જાણો છો? આપણે આજે તે હસીનાઓ અને તેમના રિલેશન વિશે જાણીશું.

1/6

photoStories-logo

1. વિરાટ કોહલી

વિરાટ કોહલી અને અનુષ્કાના મેરેજ વર્ષ 2017માં થયા હતા. પણ તેઓ 2014થી એક બીજાના ટચમાં હતા. તેમના આ રિલેશન પહેલા વિરાટ કોહલીનું અનેક હસીનાઓ સાથે નામ જોડાયું હતું. આપણે આજે તે ખૂબસૂરત હસીનાઓ સાથે વિશે જાણીશું, જેનું નામ વિરાટ સાથે ઉછળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સારા જેન ડિયાસ

વિરાટ કોહલીનું નામ સૌ પહેલા સારા જેન ડિયાસ સાથે ઉછળ્યું હતું. તે વર્ષ 2007માં મિસ ઇન્ડિયા બની હતી. તેમની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. જેથી તેઓ રિલેશનમાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. તમન્ના ભાટિયા

એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિરાટ કોહલીની ડેટ વિશે પણ મીડિયામાં ખબરો ચાલી હતી. આ બંને એ એક એડમાં સાથે કામ કર્યું હતું. જેથી તેમની નજદીકીયા વધી હતી. પણ મનમુટાવને કારણે પછી તે બંને અલગ થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સંજના ગલરાની

સાઉથની ફેમસ એક્ટ્રેસ સંજના ગલરાનીનું નામ પણ વિરાટ કોહલી સાથે જોડાયું હતું. રિપોર્ટ અનુસાર તેમને બંનેને એક સાથે અનેક વખત જોવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં એક્ટ્રેસ વિરાટને માત્ર દોસ્ત કહ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ઇસાબેલ લેટે

બ્રાઝિલની મોડેલ અને વિરાટ કોહલીએ એક બીજાને બે વર્ષ સુધી ડેટ કર્યા હતા. તેઓ સિરિયસ રીલેશનશીપમાં હતા. પરંતુ બાદમાં તેમને સહમતીથી બ્રેકઅપ કરી લીધું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સાક્ષી અગ્રવાલ

કન્નડ એક્ટ્રેસ સાક્ષી અગ્રવાલનું નામ પણ વિરાટ કોહલી સાથે ઉછળ્યું હતું. પણ તેમનું રિલેશન લાંબા સમય સુધી નહતું ચાલ્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Virat Kohli Cricket Anushka Sharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ