VIRAL / વિરાટે રચ્યો ઇતિહાસ તો પત્ની અનુષ્કાએ આપ્યુ આવુ રિએક્શન, સોશ્યલ મીડિયા પર કહી દિલની વાત

Anushka Sharma Celebrates Virat Kohli Seventh Double Hundreds

અનુષ્કા શર્મા ભલે હાલમાં ફિલ્મોમાં કામ ના કરી રહી હોય પરંતુ સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ઘની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં ડબલ સેન્ચુરી કરી. આ સાથે જ પોતાના કરિયરનો ઉચ્ચતમ સ્કોર 254* રન પણ કર્યો. આ કોઇપણ ભારતીય કેપ્ટનનો સર્વોચ્ચ વ્યકિતગત સ્કોર છે. વિરાટ કોહલીના આ રેકોર્ડ પછી અનુષ્કા શર્માએ પતિ વિરાટ માટે પ્રેમ વરસાવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ