Viral / 6 મહિનાની થઈ અનુષ્કા-વિરાટની લાડકી દીકરી, એક્ટ્રેસે પહેલીવાર ચાહકોને દેખાડી ખાસ ઝલક, તસવીરો વાયરલ

Anushka Sharma Celebrates Daughter Vamika 6 Months Birthday With Husband Virat Kohli

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની દીકરી વામિકા 6 મહિનાની થઈ ગઈ છે. અનુષ્કા શર્માએ દીકરીના જન્મદિવસ પર પોતાના ઈન્સ્ટાગ્રામ પર દીકરીની કેટલીક ક્યૂટ તસ્વીરો પોસ્ટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ