વિરાટના ટી-શર્ટમાં જોવા મળી અનુષ્કા, સોશ્યલ મીડિયા પર ફોટોઝ વાયરલ

By : juhiparikh 06:27 PM, 13 March 2018 | Updated : 06:30 PM, 13 March 2018
જ્યારે બોલિવુડના ફેવરિટ સેલિબ્રિટીઝની વાત આવે તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની નામ સૌથી પહેલા યાદ આવે. અનુષ્કા શર્મા હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂઇ-ધાગા'ની શૂટિંગમાં બિઝી છે. ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યુ હતુ, જોકે અનુષ્કા શર્માએ ફિલ્મનના શૂટિંગમાંથી થોડો સમય નીકાળીને મુંબઇ પરત ફરી છે, જેથી તે પોતાના પતિ અને ઇન્ડિયન ટીમ કેપ્ટન વિરાટ કોહલીની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકે.

તાજેતરમાં જ અનુષ્કા શર્મા પર એરપોર્ટ પર બ્લૂ જીન્સ અને વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી હતી. અનુષ્કા શર્માનું ટી-શર્ટ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યુ છે. અનુષ્કા શર્માએ જે ટી-શર્ટ પહેર્યુ હતુ તે જ ટી-શર્ટમાં વિરાટ કોહલી પણ જોવા મળ્યો હતો. અનુષ્કા અને વિરાટની આ ટી-શર્ટની ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. 
 
 

She is wearing his t-shirt! 😻♥✨ #VirUshka 💑 #MrAndMrsKohli ♥

A post shared by VirUshka 💑 (@_virushkaa_) onઆ બંનેના ટી-શર્ટ પર  State of Mind લખ્યું હતુ. તાજેતરમાં જ અનુષ્કાએ વિરાટ કોહલી સાથે સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કર્યો હતો જેમાં તે વિરાટને કિસ કરી રહી છે, ત્યારે વિરાટે આ સેલ્ફી ક્લિક કરી હતી. 
 
 

💑

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onહાલમાં આ કપલ મુંબઇમાં 34 કરોડના પોતાના લક્ઝ્યૂરી ફ્લેટમાં શિફ્ટ થવાનો હતો પરંતુ આ શક્ય થયું નહી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ હાલમાં મુંબઇમાં ભાડાંના ઘરમાં રહે છે, જ્યાં તે ઓછામાં ઓછા 1 વર્ષ માટે રહેશે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાનું ઘર મળે ત્યાં સુધી ભાડાના ઘરમાં ગૃહસ્થી વસાવી છે. તેના માટે વિરાટ વર્લીની એક ઈમારતના 40મા માળે ઘર લીધું છે. આ ફ્લેટનું ભાડું 15 લાખ રૂપિયા પ્રતિ માસ હશે.
 
 

Chilling and how! 😎

A post shared by Virat Kohli (@virat.kohli) on


 
 

Where else would you wanna be when you have such a stunning view from home! 😇♥️

A post shared by Virat Kohli (@virat.kohli) on


 Recent Story

Popular Story