ક્રિકેટ / લોકડાઉનમાં વિરાટ-અનુષ્કાના પ્રિય ડોગીનું થયું નિધન, કપલે ભાવુક પોસ્ટ શેર કરીને કહી આ વાત

Anushka Sharma and Virat Kohli mourn death of pet dog Bruno

લોકડાઉનમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં વિરાટ-અનુષ્કાના ડોગ બ્રુનોનું નિધન થઈ ગયું છે. આ કપલે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને તેમના ડોગીને શ્રદ્ધાજંલિ આપી છે અને ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x