વીડિયો વાયરલ / વિરાટ કોહલીએ 7 વર્ષના ફેનનો લીધો ઓટોગ્રાફ, બાળકોમાં પણ કોહલીનો ક્રેઝ

Anushka Sharma All Smiles As Virat Kohli Takes Autograph Of 7-Year-Old Fan

ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ એક વીડિયો સોશ્યિલ મીડિયામાં શેર કર્યો છે. તેમાં વિરાટ 7 વર્ષના ક્રિકેટ ફેનનો ઓટોગ્રાફ લઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ