બોલિવૂડ / દીકરીના નામના એલાન બાદ અનુષ્કાએ શૅર કરી એક ખાસ પોસ્ટ, આપ્યો ઇમોશનલ મેસેજ

Anushka shared a special post after announcing her daughter's name

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ જાન્યુઆરીમાં દીકરીને જન્મ આપ્યો અને તેનું નામ રાખ્યું વામિકા. હવે તેણે પોતાની દીકરી માટે એક ખાસ મેસેજ શૅર કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ