બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TV ઈન્ડસ્ટ્રીની હસીનાના કર્વી ફિગર પર ફેન્સ ઘાયલ, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

photo-story

8 ફોટો ગેલેરી

PHOTOS / TV ઈન્ડસ્ટ્રીની હસીનાના કર્વી ફિગર પર ફેન્સ ઘાયલ, તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ

Last Updated: 09:14 PM, 6 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બૉલીવુડ અને ટીવીમાં ધમાલ મચાવતી 22 વર્ષની અભિનેત્રી અનુષ્કા સેનની અમુક ફોટોસ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે. આ ફોટોસ પર અભિનેત્રીના કર્વી ફિગર પર બધાની નજર અટકી ગઈ છે. જુઓ ફોટોસ.

1/8

photoStories-logo

1. અનુષ્કા સેન

અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમુક ફોટોસ શેયર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહી છે. આ ફોટોસ પોતાની ક્યૂટનેસથી લોકો દિલ જીતી લીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ક્લાસી લુક

અનુષ્કા સેને આ ફોટોસમાં પોતાનો લુક ઘણો ક્લાસી રાખ્યો છે. તે વ્હાઇટ કલરની ટોપ અને ડાર્ક બ્લૂની લોંગ સ્કર્ટમાં ખૂબ હોટ દેખાઈ રહી છે. આ લુકને વ્હાઇટ પર્સ અને ખુલ્લા વાળથી વધારે એટ્રેક્ટિવ બનાવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ઓલઓવર લુક

અનુષ્યક સેને પોતાના ઓલઓવર લુક સાથે એકથી ચડિયાતા એક પોઝ આપ્યા છે. તે આ ફોટોસમાં ખૂબ સુંદર અને એટ્રેક્ટિવ લાગી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બેક પોઝ

અનુષ્કા સેન આ ફોટોમાં બેક પોઝ સાથે પાછળ ફરીને જોઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. કર્વી ફિગર

આ ફોટોસમાં અનુષ્કા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 22 વર્ષની અનુષ્કા પોતાના પરફેક્ટ ફિગર સાથે ઘાતક અંદાજમાં પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. લવ હેંગઓવર

આ ફોટોસ સાથે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, 'લવ હેંગઓવર.' આના પર ફેંસ ખૂબ કોમેન્ટ કરી રહ્યો છે. આ ફોટોસ પર ઘણા ફેંસે ફાયરનું ઇમોજી મોકલ્યું તો અમુકે રેડ રોઝ મોકલ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સીરિયલ્સમાં કામ

જણાવી દઈએ કે અનુષ્કા સેને ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે બાલવીર, ઝાંસીની રાણી, મહાદેવ સહિત ઘણા શોનો ભાગ રહી ચૂકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. લાખો લાઇક

અનુષ્કા સેને ઇન્સ્ટાગ્રામ પર 39.9 મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે. તેની દરેક પોસ્ટ પર લાખો લાઇક્સ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

bollywood news viral photos anushka sen

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ