OMG / પ્રેગનેન્સીમાં અનુષ્કા શર્માએ વિરાટ સાથે મળીને કર્યુ એવું કામ કે જોઇને તમારી આંખો ફાટી જશે

Anushka did headship in pregnancy

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પોતાના અકાઉન્ટથી એક તસવીર શૅર કરી છે જે સોશ્યલ મિડીયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. તસવીરમાં અનુષ્કા શર્મા શીર્ષાસન કરતી નજરે પડે છે અને વિરાટ તેને મદદ કરી રહ્યો છે. તસવીરમાં અનુષ્કાનો બેબી બંપ પણ ફ્લોન્ટ થઇ રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ