બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / anurag thakur stokes controversy after goli maaro saalon ko slogans at delhi rally

વિવાદ / મોદી સરકારના દિગ્ગજ મંત્રીએ મંચ પર લોકો પાસે નારા લગાવડાવ્યા, 'ગોલી મારો સાલો કો'

Mehul

Last Updated: 09:02 PM, 27 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે એક રેલી દરમિયાન વિવાદિત નારા લગાવડાવ્યા. રિઠાલા વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર મનીષ ચૌધરીના પક્ષમાં વોટ માંગવા બીજેપીના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા.

  • કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે વિવાદિત નારા લગાવડાવ્યા
  • બીજેપી ઉમેદવાર માટે વોટ માંગવા પહોંચ્યા હતા
  • આ પહેલા કપિલ મિશ્રાએ પણ વિવાદીત નારા લગાવ્યા હતા

આ દરમિયાન અનુરાગ ઠાકુરે મંચ પરથી નારા લગાવ્યા, દેશના ગદ્દારોને... તો જનસભામાં સામેલ ભીડ તરફથી અવાજ આવી, ગોલી મારો... કો. 

 

તેમના આ નારાને લઇને વરિષ્ઠ વકીલ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પ્રશાંત ભૂષણે કહ્યું કે, આવી વ્યક્તિને જેલમાં હોવુ જોઇએ.

 

આ પહેલા કપિલ મિશ્રાએ પણ વિવાદીત નારા લગાવ્યા હતા. મોડલ ટાઉનથી બીજેપીના ઉમેદવાર કપિલ મિશ્રાએ પણ હાલમાં જ 'દેશના ગદ્દારોને જૂતે મારો...કો' ના નારા લગાવ્યા હતા. તેમના આ નારાને લઇને તેમની ઘણી ટીકાઓ થઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Thakur Controversy National News rally અનુરાગ ઠાકુર કપિલ મિશ્રા ગુજરાતી ન્યૂઝ controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ