VIDEO / કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો આ અવતાર ક્યારેય નહીં જોયો હોય, રણવીર સિંઘ સાથે મલ્હારી ગીત પર નાચવા લાગ્યા

anurag thakur danced on malhari at dubai expo with ranvir singh

દુબઈ એક્સપોમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો નવો જ અવતાર જોવા મળ્યો હતો. તેઓ એક્ટર Ranvir singh સાથે મલહારી ગીત પર નાચતા જોવા મળ્યા હતા. જુઓ VIDEO

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ