લ્યો બોલો ! / સાવ આવા દિવસો આવ્યા! ટોઇલેટમાં ફોટોઝ મૂકીને ગર્વ અનુભવી રહ્યો છે બોલિવૂડ ફિલ્મમેકર, જાણો કેમ

anurag kashyap toilet post revealed pleasure peeing in the same toilet used by brad pitt

અનુરાગ કશ્યપ તેની ઈન્સ્ટા પોસ્ટને લઇને ટ્રોલ થઇ રહ્યાં છે. ડાયરેક્ટરે હોટલના ટોયલેટની તસ્વીરો શેર કરી છે. આ એ ટૉયલેટ છે, જેનો હોલીવુડ સેલિબ્રિટીઓએ ઉપયોગ કર્યો છે. આવા સેમ ટોયલેટનો ઉપયોગ કરવો અનુરાગ કશ્યપે ખુશીની વાત જણાવી છે. આ પોસ્ટ જોયા બાદ ડાયરેક્ટરની માનસિકતા પર સવાલ ઉઠી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ