શૉકિંગ / Anupamaa સિરિયલમાં ઉથલપાથલ: આ સ્ટારને રાતોરાત કાઢી મૂકાયો, નામ જાણી દર્શકોને લાગશે ઝટકો

Anupamaa s Paras Kalnawat aka Samar s contract terminated by makers know why

ટીવીના ફેવરિટ શો 'અનુપમા'ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. આ શોમાંથી અનુપમાના પુત્રની ભૂમિકા ભજવનાર અભિનેતાને અચાનક શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ