Anupama / હવે આવશે ખરેખર મજા ! વનરાજ પર સિંહણની જેમ ગર્જના કરશે અનુજની અનુપમા

anupama spoiler alert anupama roared as a lioness took vanrajs class

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સાથે આવતા જ શોની આખી કહાની સંપૂર્ણ રીતે બદલાઈ રહી છે. પોતાનો પ્રેમ મળતા જ અનુપમા હવે સંપૂર્ણ દમખમ સાથે વનરાજ શાહના મનસુબા પર પાણી ફેરવતી જોવા મળી રહી છે. હવે પોતાને અનુજની અનુપમા કહીને સિંહની જેમ ગર્જના કરી વનરાજ પર દહાડ મારશે અને વનરાજના પગ નીચેથી જમીન સરકી જશે.

બ્રેકિંગ ન્યૂઝ