ટેલિવૂડ / અનુપમાની લાઇફમાં આવશે સમવન સ્પેશ્યલ? રોનિત રૉય અને અરશદ વારસીને કરાઇ ઑફર

Anupama Spoiler alert

સ્ટાર પ્લસની સિરીયલ અનુપમામાં દર અઠવાડીયે મેકર્સ નવા ટ્વિસ્ટ લાવી રહ્યાં છે ત્યારે અનુપમાના જીવનમાં પણ કોઇની એન્ટ્રી થશે તેવા સમાચાર સામે આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ