ના હોય! / કાસ્ટિંગ કાઉચના કારણે ફિલ્મોમાં ન ગઈ અનુપમા ફેમ 'રૂપાલી ગાંગુલી', પિતાને આપ્યું હતું આવું વચન

anupama fame rupali ganguly says she decided to not act in films because of casting couch

રૂપાલી ફિલ્મી બેકગ્રાઉડમાંથી આવે છે પરંતુ તેણે કાસ્ટિંગ કાઉચને કારણે ફિલ્મોમાં કામ કરવાનું સપનું છોડી દીધું હતું. રૂપાલી ગાંગુલીએ પોતે આ વિશે જણાવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ