બોલિવૂડ / અનુપમ ખેરનો દિકરો થયો જોબલેસ, સોશ્યલ મિડીયા પર પોસ્ટ કરી માંગ્યુ કામ 

Anupam Kher's son jobless, posted on social media and asked for a job

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરના દિકરા અને એક્ટસ સિકંદર ખેર સોશ્યલ મિડીયા પર કામ માગી રહ્યાં છે. સિકંદરે સોશ્યલ મિડીયા પર એક પોસ્ટ શૅર કરી છે અને લખ્યું છે કે તેને કામ જોઇએ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ