પ્રતિક્રિયા / અનુપમ ખેરે CAA અને NRC પર આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું-કેટલાક લોકોને શીખવવું જરૂરી છે કે....

Anupam Kher shares a video expressing his opinion about CAA and NRC

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે. ક્યારેક વીડિયો તો ક્યારેય કવિતાઓ શેર કરી તઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આવો જ હાલ તેમના એક હમણાં જ પોસ્ટ કરેલાં વીડિયોને કારણે થઈ રહ્યો છે. હકીકતમાં અનુપમ ખેરે ટ્વિટર પર CAA અને NRC અંગે એક વીડિયો શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ