બોલિવૂડ / અમર થઈ ગયો 'મોગેમ્બો', પણ આ રોલ માટે અમરીશ પુરી નહીં આ એક્ટર હતો મેકર્સની પહેલી પસંદ

Anupam Kher reveals he was the first choice to play Mogambo in Mr India

અનિલ કપૂર સ્ટારર ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'ના વિલન મોગેમ્બોએ આપણાં બધાંના મનમાં એક અમિટ છાપ ઊભી કરી છે અને આ કેરેક્ટરે આપણને ડરાવ્યા પણ છે. અમરીશ પુરીની મોટી-મોટી આંખો અને દમદાર અવાજે આ રોલને વધુ ખૂંખાર બનાવી દીધો હતો. અમરીશ પુરીએ તેમની જબરદસ્ત એક્ટિંગથી આ કેરેક્ટરને અમર કરી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ