અનુપમ ખેરની માતાને થઈ PM મોદીના સ્વાસ્થ્યની ચિંતા, કહ્યું આવા પ્રધાનમંત્રી...| anupam kher mother raised concern over pm narendra modi health gets emotional while taking video

બોલિવૂડ / અનુપમ ખેરની માતાને થઈ PM મોદીના સ્વાસ્થ્યની ચિંતા, કહ્યું આવા પ્રધાનમંત્રી...

anupam kher mother raised concern over pm narendra modi health gets emotional while taking video

કોરોના વાયરસ મહામારીને ભારતમાં ફેલાતા રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાત-દિવસ એક કરી દીધા છે. તેમના આ સમર્પણને જોઈને અનુપમ ખેરની માતા ઈમોશનલ થઈ ગઈ. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમની માતા પીએમ મોદીને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ