બોલિવૂડ / 4 મહિના પછી ન્યૂયોર્કથી પરત મુંબઈ આવ્યો આ દિગ્ગજ એક્ટર, કોરોના વાયરસના ડરથી કર્યું આ કામ

Anupam Kher landed in Mumbai from America has decided to self quarantine himself

કોરોના વાયરસના પ્રકોપને કારણે વિદેશમાંથી આવનારા સેલેબ્સ ખાસ તકેદારી રાખી રહ્યાં છે. હાલમાં જ બોલિવૂ઼ડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર 4 મહિના બાદ ન્યૂયોર્કથી પરત મુંબઈ આવ્યા છે અને આવતાની સાથે જ સેલ્ફ આઈસોલેશનમાં જતા રહ્યાં છે. એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. અનુપમ ખેરે એરપોર્ટનો વીડિયો શેર કરતાં ત્યાંના અધિકારીઓ અને ભારતની ખૂબ પ્રશંસા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ