લાલ 'નિ'શાન

VIDEO / CAA : નસીરુદ્દીને અનુપમ ખેરને કહ્યાં 'જોકર', સામે જવાબ મળ્યો તમે તો આખી જિંદગી...

Anupam Kher hits back at naseeruddin shah after latter calls him Clawn

CAA બિલના વિરોધમાં ભાજપ અને તેના ટેકેદાર પીઢ અભિનેતા અનુપમ ખેરને બીજા દિગ્ગ્જ અભિનેતા નાસીરુદ્દીન શાહે ક્લાઉન એટલે કે જોકર કહ્યા હતા. હવે આ નિવેદનનો સણસણતો જવાબ આપવા માટે અનુપમ ખેરે ટ્વીટર ઉપર વીડિયો મુક્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ