બોલિવૂડ / "જા માફ કર્યો... તું પણ શું યાદ કરીશ..." સતીશ કૌશિકને યાદ કરી ઈમોશનલ થયા અનુપમ ખેર, શેર કર્યો VIDEO

Anupam Kher became emotional remembering Satish Kaushik on his Prayer Meet at mumbai

મુંબઈમાં ગઈકાલે સતીશ કૌશિક માટે તેમના પરિવારે પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. તેમાં અનુપમ ખેર, જાવેદ અખ્તર સહિત ઘણા સ્ટાર્સ શામેલ થયા.

બ્રેકિંગ ન્યૂઝ