બોલિવૂડ / 67 વર્ષના અનુપ જલોટા ફરી બન્યા વરરાજા, જાણો વાયરલ તસવીરનુ સત્ય

anup jalota and jasleen matharu's photo viral

ભજન સમ્રાટ અનુપ જલોટા છેલ્લા ઘણા સમયથી ભજન સિવાય પણ લાઇમલાઇટમાં છે. 67ની ઉંમરમાં તેમણે એવુ કંઇક કર્યુ છે કે જેનાથી તે ફરી એક વાર ચર્ચાનો મુદ્દો બન્યા છે. સોશ્યલ મિડીયા પર આવેલી તેમની તસવીરોએ લોકોને શોક કરી દીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ