નિર્ણય / અનુ મલિકને MeTooના આરોપો પર કામ ન આવ્યો ઓપન લેટર, છોડવો પડ્યો આ શૉ

Anu Malik quits Indian Idol 11 MeToo sony tv

સિંગર અને કંપોઝર અનુ મલિક પર કેટલીક મહિલાઓએ #MeToo મુવમેન્ટ હેઠળ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. જ્યારબાદ હવે અનુ મલિકને સિંગિંગ રિયલિટી શો ઇન્ડિયન આઇડલ 11 છોડી દીધું છે. અનુ મલિકને ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયા બાદ એક ઓપન લેટર પણ લખ્યો હતો. પરંતુ વિવાદ ન અટકતા બાદમાં અનુ મલિકે શોથી બહાર જવાનો નિર્ણય કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ