સારા સમાચાર / સરકારે આપી મંજૂરી, હવે કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાની આ દવા

antiviral remdesivir cleared for use in severe covid cases

કોરોના વાયરસથી દુનિયાભરમાં હજારો લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે હાલ સુધી ખતરનાક વાયરસથી લડવા માટે ન કોઈ વેક્સીન છે અને ન કોઈ દવા. જો કે કેટલીક દવાઓની થોડી અસર જોવા મળી રહી છે. આ સમયે એક દવા રેમડેસિવિર છે. જે અમેરિકાની કંપની ગિલિયડ સાયન્સેઝે તૈયાર કરી છે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર ડૉ. ફૉસીએ વ્હાઈટ હાઉસમાં આ દવાની કામયાબીની જાહેરાત કરી હતી. હવે સરકારે આ દવાને કોરોનાના ગંભીર દર્દીઓને આપવાની મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ