તપાસ / એન્ટીલિયા કેસમાં વધુ એક ગુજરાત કનેક્શન : ગુજરાતી મહિલા સાથે સચિન વઝેને હતા સંબંધ!

antilia case Sachin Vaze Connection gujarati woman

એન્ટીલિયા અને મુકેશ અંબાણીના કેસમાં હવે ક્રિકેટ એંગલની સાથે મહિલા કનેક્શનની પણ શક્યતાઓ દર્શાવાઇ રહી છે. જેને લઇને હવે NIAની તપાસ ગુજરાત સુધી લંબાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ