સુરત / અસામાજિક તત્વોને નથી પોલીસનો ડર, સામાન્ય બાબતે હથિયારો સાથે ધમાલ મચાવતો વીડિયો વાયરલ

સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વની દાદારીગી સામે આવી છે. સામાન્ય બાબતે રસ્તા પર હથિયારો સાથે ધમાલ મચાવતો વીડિયો વાયરલ થયો છે. હથિયારો સાથેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે તો પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ