પોલીસ ક્યાં? / VIDEO: કોના બાપની દિવાળી..! સિંધુભવન પર નબીરાઓએ ચાલતી ગાડીએ બોનેટ પરથી તારમંડળો સળગાવ્યા, રાહદારીઓના જીવ અધ્ધર

Anti-social elements burst firecrackers dangerously on Sindhubhan Road

જાહેર રોડને બાપાની જાગીર સમજતા હોય તેમ ડિવાડર પર જ ફટાકડાની લૂમ લઈ ફોડી નાખી જેથી રાહદારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ