Coronavirus / તાવ આવવા પર ના ખાશો આ દવા, વધશે જોખમ

anti inflammatory drugs are harmful for coronavirus

સમગ્ર દુનિયામાં ઘણા બધા કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધી કોરોના વાયરસના ઘણા પેશન્ટ્સની પુષ્ટિ કરી લેવામાં આવી છે. જેમ કે તમે જાણો છો આ વાયરસના લક્ષણ સામાન્ય શરદી ખાંસી જેવા છે. તેમજ વ્યક્તિને શ્વાસ લેવામાં સામનો કરવો પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ