વડોદરા / ACBની ટ્રેપમાં તાલુકા પંચાયતના અધિકારી લાંચ લેતા ઝડપાયા

વડોદરામાં TDO લાંચ લેતા ઝડપાયા છે. તાલુકા પંચાયતના અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. ACBએ TDO તપન ત્રિવેદીને રંગે હાથે ઝડપ્યા છે. TDOની સાથે ક્લાર્ક રાજેશ પણ ઝડપાયો છે. તેમણે વ્યવસાય વેરાના લાયસન્સ માટે લાંચ માંગી હતી. આ રીતે જોઇએ તો વાઘોડિયા બાદ વડોદરાના TDO પણ લાંચ માંગતા ઝડપાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ