ગૃહ મંત્રાલયનો ખુલાસો / CAA પ્રદર્શનકારીઓની હિંસા પાછળ PFIનો હાથ, હિંસા માટે 73 બેન્ક ખાતાઓમાં 120 કરોડ જમા કરાવ્યા

anti caa protest in up pfi direct link to stir

ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરોધ પાછળ દેશવિરોધી તાકાતોનો હાથ હતો. ઇડીની રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, હિંસા ભડકાવવા માટે પૈસાનો ઉપયોગ કરાયો હતો. ઇડીની એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નો આ હિંસા સાથે સીધો સંબંધ હતો.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ