ધરપકડ / દિલ્હીના જામિયા નગરથી પતિ-પત્નીની ધરપકડ, દિલ્હી હિંસા અને ISIS સાથે જોડાયેલા છે તાર

anti caa protest a couple jahanjeb sami and hina bashir beg linked to khorasan module of isis detained by delhi police

દિલ્લી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ISIS સાથે સંકળાયેલા બે શંકાસ્પદ આતંકીઓને દિલ્લી પોલીસે ઝડપી પાડ્યાં છે. ઓખલાના જામિયાનગરમાંથી આતંકી સાથે સંકળાયેલું દંપતિ ઝડપાયું છે. જહાંજેબ સામી અને હિના બશીર બેગની ધરપકડ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ