ફાયદાકારક / એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણોથી ભરપૂર આ વસ્તુ એન્ટીએજિંગનું કરે છે કામ, ચહેરા પર નહીં પડે કરચલીઓ

Anti aging Turmeric Masks For Fair And Tight Skin

સિઝનમાં આવતાં ફેરફાર, વાતાવરણ, ધૂળ અને પ્રદૂષણથી ત્વચાને સતત નુકસાન થતું રહે છે. આવા સમયે જો ત્વચાની યોગ્ય દેખભાળ ન રખવામાં તો સમય પહેલાં જ ત્વચા નિસ્તેજ, કરચલીવાળી અને કાળાશનો શિકાર બનવા લાગે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમે ઘરમાં સરળતાથી મળી રહેતી હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી સ્કિન અને સૌંદર્ય માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીસેપ્ટિક અને એન્ટીબાયોટીક ગુણ રહેલાં છે. સાથે જ તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કરચલીઓ થતાં રોકે છે. ચાલો જાણી લો ઉપાયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ