બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 50 વર્ષની ઉંમરે પણ જવાન દેખાવું છે! તો આજથી જ તમારી પ્લેટમાં આ ચીજવસ્તુઓ સામેલ કરી દો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / 50 વર્ષની ઉંમરે પણ જવાન દેખાવું છે! તો આજથી જ તમારી પ્લેટમાં આ ચીજવસ્તુઓ સામેલ કરી દો

Last Updated: 11:26 AM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘણી વખત ખરાબ લાઈફસ્ટાઈલ અને પોષણની કમીના કારણે પોતાની ઉંમર કરતા પહેલા લોકો વૃદ્ધ દેખાવા લાગે છે. જો તમે પણ ઓછી ઉંમરમાં એજિંગથી પરેશાન છો તો આ વસ્તુઓને પોતાની ડાયેટમાં જરૂર શામેલ કરો.

1/6

photoStories-logo

1. ત્વચાની ઉંમરને વધારવાની પ્રક્રિયાને ધીમી કરે

આમ તો Anti Ageingનો દાવો કરતા ઘણા કેમિકલ યુક્ત પ્રોડક્ટ તમને બજારમાં મળી જશે પરંતુ આપણી પ્રકૃતિમાં એવા ભોજનનો ખજાનો છે, જે તમારી ત્વચાની ઉંમરને વધારવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. લીલા શાકભાજી

મેથી, બ્રોકલી, પાલક, સરસવનું સાગ જેવા શાકભાજી એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, ફાઈબર, આયર્ન એન્ટીઓક્સિડેન્ટ અને પોલીફેનોલ હોય છે. તેનું સેવન ત્વચાને જવાન અને કોમળ બનાવી રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. એવાકાડો

એવાકાડો સ્વાદિષ્ટ હોવાની સાથે જ ગુણોનો ખજાનો છે. તેમાં ઢગલા બંધ વિટામિન અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મધ ત્વચા માટે ફાયદાકારક

ચહેરા પર મધ લગાવવું અને તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓમાં ફાયદો થઈ શકે છે. મધ ત્વચાની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે. તે કરચલીઓ બનતી અટકાવવામાં મદદ કરી શકે છે, આપણી ઉંમર હોવા છતાં ત્વચાને જુવાન રાખવામાં મદદ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કાકડી ખૂબ જ ફાયદાકારક

કાકડી ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક જોવા મળે છે. કાકડીમાં બળતરા વિરોધી ગુણો હોય છે, સાથે જ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવા અને તેનાથી સંબંધિત વિકારોને ઘટાડવામાં ખાસ કરીને ફાયદાકારક સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડ્રાય ફ્રૂટ્સ

કાજુ, બદામ અને અખરોટ જેવા બધા નટ્સમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન ઈ હોય છે જે સ્કીનને હેલ્ધી બનાવી રાખવા માટે જરૂરી હોય છે. આ સ્કીનના ટીશ્યૂઝને રિપેર કરવામાં મદદ કરે છે. જણાવી દઈએ કે વિટામિન ઈ એક પાવરફૂલ એન્ટીઓક્સિડેન્ટ છે જે કરચલીને ઓછી કરવાની સાથે સ્કીનને યંગ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anti Aging Tips Health Tips Anti Aging Skin

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ