Global Warming / એન્ટાર્કટિકાનું તાપમાન થઇ ગયું શિયાળાના ગુજરાત જેટલું! આટલું વધારે તાપમાન તોડશે વિક્રમો

Antarctica temperature recorded 18 degree C may break all time high record due to climate change

વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન World Meteorological Organizationએ એન્ટાર્કટિકા ખંડના ઉત્તર પશ્ચિમ ભાગને જે સાઉથ અમેરિકાથી નજીક છે તેને પૃથ્વીનો સૌથી વધુ ઝડપથી ગરમ થઇ રહેલો ભાગ ગણાવ્યો હતો. અહીં હાલમાં તાપમાન 6 ફેબ્રુઆરીએ 18.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ