ફફડાટ / કોરોના વાયરસને લઈને લોકોના મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણો અહીં

answers of queries of corona virus outbreak in gujarati

કોરોના વાયરસે દેશમાં દહેશત મચાવી છે. કોરોના વાયરસથી બચવા લોકોને જરૂર ન હોય તો ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે ઘણા લોકોનાં મનમાં કોરોના વાયરસને લઈને વિવિધ સવાલો ઉતપન્ન થઇ રહ્યા છે. તમે ગેરમાર્ગે ન દોરાવ તે માટે VTV Gujarati.com દ્વારા ફેસબુક લાઈવ કરીને લોકોની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા લોકોને તેમના સવાલનાં જવાબ આપવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ