નિર્ણય / ધો-12 સાયન્સ MCQ પરીક્ષાની આન્સર કી જાહેર, આ રીતે ફટાફટ કરી શકશો ચૅક

Answer key of Std-12 Science MCQ exam revealed

gseb દ્વારા ધોરણ-12 સાયન્સમાં લેવાયેલી MCQ પરીક્ષાની આન્સર કી જાહેર કરી છે. આ સાથે રસાયણશાસ્ત્રના પેપરમાં એક માર્કનું ગ્રેસિંગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ