બોલીવુડ / ‘મસ્તરામ’ ફેમ એક્ટર અમેરિકન ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, અલાસ્કામાં હનીમૂન અને ઈન્ડિયામાં થશે રિસેપ્શન

anshuman jha sierra winters marriage october 2022 america indian ceremony 2023

કોરોના બાદ બોલીવુડમાં લગ્નની સિઝન આવી છે. અનેક ફિલ્મો અને વેબસીરીઝમાં આવી ચૂકેલા અંશુમાન ઝાના લગ્ન સાથેના સમાચાર આવ્યાં છે. તેઓ પોતાની અમેરિકાની ગર્લફ્રેન્ડની સાથે આ વર્ષે લગ્નની તૈયારીઓ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ