શોકિંગ / વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત! લગ્નમાં ડાન્સ કરતા-કરતા ધડામ દઇને યુવક ઢળી પડ્યો, VIDEO વાયરલ

Another young man died of a heart attack! A young man fell while dancing in a wedding, video went viral

હાલ સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્નમાં ડાન્સ કરી રહેલા 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું.

બ્રેકિંગ ન્યૂઝ