સુરત / વરાછામાં કુમાર કાનાણીએ સ્થળ પર જઈ અટકાવ્યું ડિમોલિશન, SMCનો સ્ટાફ રવાના થયો, VIDEO વાયરલ

Another video of Kumar Kanani in Varachha goes viral

વરાછામાં કુમાર કાનાણીનો વધુ એક વીડિયો વાયરલ; વરાછા સીમાડાના નાકા પાસે ડિમોલિશન અટકાવ્યું, વગર નોટીસે ડિમોલિશન કરતા મનપાના કર્મીઓને પાછા કાઢ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ