બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જવાહર ચાવડાનો વધુ એક વીડિયો જાહેર, મનસુખ માંડવિયાને ઉદ્દેશીને આપ્યો જવાબ

રાજનીતિ / જવાહર ચાવડાનો વધુ એક વીડિયો જાહેર, મનસુખ માંડવિયાને ઉદ્દેશીને આપ્યો જવાબ

Last Updated: 07:37 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને ભાજપ નેતા જવાહર ચાવડા જણાવ્યું કે, સેવાકીય પ્રવૃતિએ કોઇ પક્ષની માલિકીની નથી

ભાજપ નેતા જવાહર ચાવડાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને કેટલા જવાબ આપતા જણાય છે. જેમાં તેઓ જણાવે છે કે, ડાર્કઝોન હટાવવાના પાયામાં છે

PROMOTIONAL 12

સેવાકીય પ્રવૃતિએ કોઇ પક્ષની માલિકીની નથી: જવાહર ચાવડા

જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યાં છે સરકારની સેવા સેતુ યોજના ચાલે છે તેનું ઉદ્ભવ સ્થાન જવાહર ચાવડા છે. સેવાકીય પ્રવૃતિએ કોઇ પક્ષની માલિકીની નથી. આ તમામ કામગીરી મે મારા સ્વખર્ચે કરેલી છે. આપને જણાવીએ કે, ચૂંટણીના પરિણામો પછી મનસુખ માંડવિયાએ નામ વગર પ્રહાર કર્યા હતા ત્યારે હવે જવાહર ચાવડાએ સતત બીજો વીડિયો જાહેર કરી પોતાના કામ ગણાવ્યા છે.

આ પણ વાંચો: નવસારીના બારડોલી રોડ પર ઝડપાઈ નકલી દેશી ઘીની ફેક્ટરી, LCBએ બે સગા ભાઈની કરી ધરપકડ

'નમસ્કાર મનસુખભાઈ માંડવિયા'

જે વીડિયોમાં તેઓ જણાવી રહ્યાં છે કે, નમસ્કાર મનસુખભાઈ માંડવિયા. જવાહર ચાવડાની ઓળખાણ જાણવી હોય તો સૌથી સરળ રસ્તો આપણા પક્ષમાં જ છે. મહેસાણાના આપણા નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. વધુમાં કહ્યું કે, 2009થી 2012 સુધી એક આંદોલન ચલાવ્યું હતું. જે હતુ ડાર્કઝોન માટે તે સરકાર હટાવ્યું પણ હતુ તેમજ તે વખતે નીતિનભાઈ પણ સ્વીકાર્યું હતું કે, ડાર્કઝોન હટ્યું છે તેના પાયામાં જવાહર ચાવડા છે

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandvia Jawahar Chavda Video Porbandar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ