બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જુસ્સો એવો કે યુવાનોને પણ શરમાવે, ફૂલ સ્કૂર્તિ સાથે ગરબે ઘૂમતા દાદા-દાદીનો વધુ એક Video વાયરલ

નવરાત્રી / જુસ્સો એવો કે યુવાનોને પણ શરમાવે, ફૂલ સ્કૂર્તિ સાથે ગરબે ઘૂમતા દાદા-દાદીનો વધુ એક Video વાયરલ

Last Updated: 09:36 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદા-દાદી યુવાઓને હંફાવે તેવી ઉર્જા સાથે ગરબા અનોખા સ્ટેપ્સ સાથે રમી રહ્યાં છે. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

ગરબોએ પરંપરાગત નૃત્યનો પ્રકાર છે. જેના માટે ગુજરાત વિશ્વભરમાં જાણીતું છે. ત્યારે હવે જેમ જેમ નવરાત્રી જામી રહી છે તેમ તેમ ગરબા પ્રેમી મોજ મસ્તીથી ગરબા ઝૂમી રહ્યાં છે. ગરબા પ્રેમીઓએ પૂરજોશમાં છે. ત્યારે ગરબાના પૂરજોશનો દાદા-દાદીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાદા-દાદી યુવાઓને હંફાવે તેવી ઉર્જા સાથે ગરબા અનોખા સ્ટેપ્સ સાથે રમી રહ્યાં છે.

આ પણ વાંચો: વધુ એક દુષ્કર્મ: ગરબા રમીને પરત ફરતા યુવતી એકાએક ઢળી પડી, બાદમાં પાણી પીવડાવવાના બહાને આચર્યું શરમજનક કૃત્ય

PROMOTIONAL 12

દાદા-દાદીનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તમે જોઇ શકો છો કે, દાદા-દાદી ગરબામાં એવી ધૂમ મચાવી કે જેને જોઇને તમને પણ મજા આવશે. તેમણે શાનદાર ટ્રેડિશનલ ડ્રસ પણ પહેર્યો છે. જેઓ એટલી એનર્જી સાથે ડાન્સ કર્યો કે જેને જોઇને સારા-સારા ગરબા રસિકોના ચહેરાના રંગ ઉડી ગયા છે. જે ગરબાના સ્ટેપ્સ જોઇને લોકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Garba Video Navratri 2024 Grandparents Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ