Viral Video / રાજકોટમાં BRTS ચાલકનો વધુ એક વીડિયો વાયરલ, બસ ચાલક ચાલુ બસે વીડિયો જોઇ રહ્યો હોવાનુ સામે આવ્યું

રાજકોટમાં BRTS ચાલકનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. બસ ચાલક ચાલુ બસે વીડિયો જોઇ રહ્યો હોવાનુ સામે આવ્યું છે. વીડિયો જોતા જોખમી રીતે બસ ચલાવી રહ્યો છે. જાગૃત નાગરીકે બસ ચાલકનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. એક બાજુ રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી બાજુ આવા ડ્રાઈવરોના બેદરકારીના વીડિયો સામે આવી રહ્યાં છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ