કોવિડ 19 / મોદી સરકારના વધુ એક કેન્દ્રીય મંત્રી થયા કોરોના સંક્રમિત, તેમની ઓફિસે આપી જાણકારી 

Another Union Minister in the Modi government became infected with Korona, his office said

રામદાસ અઠાવલેને કોરોના વાયરસથી ચેપ લાગ્યાં બાદ, અભિનેત્રી પાયલ ઘોષ સહિત ઘણા લોકોને કોવિડ -19 પરીક્ષણ કરાવવું પડ્યું હતું. સોમવારે રામદાસ અઠાવલેએ પાયલ ઘોષને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ