Odisha Train Accident News: ઓડિશાના બાલસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત બાદ વધુ એક વાર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો
એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની
માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
ઓડિશામાં વધુ એક ટ્રેન અકસ્માત થયો છે. ઓડિશાના બારગઢમાં એક ગુડ્સ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે. માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ગુડ્સ ટ્રેન ચૂનાના પથ્થરથી ભરેલી હતી અને તેના 5 કોચ બારગઢ ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
ओडिशा | बारगढ़ जिले के मेंधापाली के पास एक निजी सीमेंट फैक्ट्री द्वारा संचालित मालगाड़ी के कुछ डिब्बे फैक्ट्री परिसर के अंदर पटरी से उतर गए। इस मामले में रेलवे की कोई भूमिका नहीं है: ईस्ट कोस्ट रेलवे pic.twitter.com/sxvIT5T6Dm