છટણી / વધુ એક મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીએ 1 હજાર કર્મચારીઓને દેખાડ્યો બહારનો રસ્તો, હજુ સંકટ યથાવત

Another sword hanging over the employees of a multinational technology company, will show 1600 people the way out.

યાહૂમાં કામ કરતા કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી કે કંપનીના 12 ટકા એટલે કે એક હજાર કર્મચારીઓને દિવસના અંત સુધીમાં કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ