રોગચાળો / સુરેન્દ્રનગરમાં કોંગો ફિવરનો વધુ એક શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર ધંધે લાગ્યું

Another suspected case of Congo Fever in Surendranagar

રાજ્યમાં સતત કોંગો ફીવરનો કહેર વધતો જઇ રહ્યો છે. 3 મહિલાઓના મોત બાદ સુરેન્દ્રનગરમાં કોંગો ફિવરનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. લીંબડી તાલુકાના જામડી ગામમાં કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવતા દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ