બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ જિલ્લામાં નોંધાયો ચાંદીપુરાનો વધુ એક શંકાસ્પદ કેસ, હાલમાં 8 કેસો છે પોઝિટિવ
Last Updated: 03:48 PM, 10 August 2024
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 8 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બાળક ચાંદીપુરા વાયરસની અડફેટમાં આવતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ 31 કેસ નોંધાયા છે. જેના સેમ્પલ રીપોર્ટ માટે મોકલાયા હતા. જેમાંથી 30 કેસના પરિણામ જાહેર થયા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : એક રાતના કેટલા? મોલ બહાર છોકરા-છોકરીએ પત્નીને કહ્યું, પછીનો સીન ખતરનાક
કુલ 31 શંકાસ્પદ કેસમાંથી 8 કેસ પોઝીટીવ આવ્યા છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. આ બાળકોમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.